તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ |દારૂની મહેફિલ માણતા સેટેલાઇટ પોલીસના હાથે ઝડપાયેલા સેપ્ટ યુનિ.ના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |દારૂની મહેફિલ માણતા સેટેલાઇટ પોલીસના હાથે ઝડપાયેલા સેપ્ટ યુનિ.ના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |દારૂની મહેફિલ માણતા સેટેલાઇટ પોલીસના હાથે ઝડપાયેલા સેપ્ટ યુનિ.ના 9 વિદ્યાર્થીઓને સેશન્સ જજ ડી.પી.મહિડાએ રૂ. 15 હજારના શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે વિદ્યાર્થીઓને જામીન પર મુક્ત કરતા એવો નિર્દશ કર્યો છે કે, જ્યાં સુધી ચાર્જશીટ ના થાય ત્યાં સુધી દર માસના પ્રથમ સોમવારે પોલીસ સમક્ષ હાજર રહેવું. સાક્ષીઓને લોભ-લાલચ કે ધમકી આપવી નહીં. પુરાવા સાથે કોઇ ચેડાં કરવા નહીં. અને પોતાના કાયમી સરનામા સહિતની તમામ વિગતો પોલીસને આપવાની રહેશે.

દારૂની મહેફિલનાં 9 વિદ્યાર્થીઓનાં જામીન મંજૂર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો