તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ |સર્વશિક્ષા અભિયાન હેઠળ બ્લોક રિસોર્સ કો ઓર્ડિનેટરર્સ (બીઆરસી અને ક્લસ્ટર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |સર્વશિક્ષા અભિયાન હેઠળ બ્લોક રિસોર્સ કો-ઓર્ડિનેટરર્સ (બીઆરસી અને ક્લસ્ટર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |સર્વશિક્ષા અભિયાન હેઠળ બ્લોક રિસોર્સ કો-ઓર્ડિનેટરર્સ (બીઆરસી અને ક્લસ્ટર રિસોર્સ કો-ઓર્ડિનેટર (સીઆરસી)ને જે શાળામાંથી ડેપ્યુટેશન પર મોકલ્યા હોય તે શાળામાં તેમને પુન: નિયુક્તિ આપવા હાઇકોર્ટે નિર્દેશ આપ્યો છે. જે માટે રાજ્ય સરકારના વર્ષ 2012ના ઠરાવનો ચુસ્ત રીતે અમલ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયના વિવાદ બાદ રાજ્ય સરકારે સીઆરસી અને બીઆરસીને પુન: શિક્ષક તરીકે લેવાનો નિર્ણય કરતા તેનો વિરોધ થયો હતો. હાઇકોર્ટે અંગેની રિટમાં એવી સ્પષ્ટતા કરી છે કે, સીઆરસી અને બીઆરસીને જે શાળામાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા હોય તે શાળામાં તેમની પુન: નિયુક્તિ કે પોસ્ટિંગ કરવામાં આવે. જો તે શાળામાં શિક્ષક સરપ્લસ હોય તો અન્ય શાળામાં તેમની નિયુક્તિ કરવામાં આવે. તે ઉપરાંત અન્ય શાળામાં નિયુક્તિ આપતા સમયે તેમની સિનિયોરિટીને પણ ધ્યાને લેવામાં આવવી જોઇએ.

પોસ્ટિંગમાં CRC-BRCને પ્રાથમિકતા આપો : હાઇકોર્ટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો