• Gujarati News
  • National
  • અમદાવાદ | રાજ્યમાં17532 લોકરક્ષકની ભરતી માટે દસ્તાવેજની આખરી ચકાસણીમાં જનરલ

અમદાવાદ | રાજ્યમાં17532 લોકરક્ષકની ભરતી માટે દસ્તાવેજની આખરી ચકાસણીમાં જનરલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | રાજ્યમાં17532 લોકરક્ષકની ભરતી માટે દસ્તાવેજની આખરી ચકાસણીમાં જનરલ કેટેગરીના ઓછા ઉમેદવારોને બોલાવવા સામે હાઈકોર્ટમાં પિટિશન થઈ છે, જેમાં જનરલ કેટેગરીની 6726 જગ્યા માટે 5478 ઉમેદવારને બોલાવ્યા છે જ્યારે અનામત કક્ષાના 8591 જગ્યા માટે 28245 ઉમેદવારને બોલાવાયા છે. ઉમેદવારીના વિશેષ લાભ મેળવનારને જનરલ કેટેગરીમાં ઉમેદવારી મળી શકે નહીં તેવા હાઈકોર્ટના ચુકાદાને ટાંક્યો છે.

લોકરક્ષકની ભરતી માટે ઓછા ઉમેદવારોને બોલાવાતા રિટ

અન્ય સમાચારો પણ છે...