તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સરકારી વિભાગોને કેશલેસ બનાવાશે

સરકારી વિભાગોને કેશલેસ બનાવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ડિમોનીટાઇઝેશનબાદ સર્જાયેલી રોકડ રકમની તંગી સામે કેશલેસ ટ્રાન્ઝેક્શન વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. સરકારના તમામ વિભાગોમાં અને જિલ્લાની કચેરીઓમાં પણ ઇ-પેમેન્ટની વ્યવસ્થા ગોઠવાશે. કેશલેસ ટ્રાન્ઝેક્શન માટેના ઉપલબ્ધ વિકલ્પો અંગે તમામ સચિવો તેમજ ખાતાના વડાઓને માર્ગદર્શન આપવા સ્વર્ણિમ સંકુલમાં વર્કશોપ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...