• Gujarati News
  • National
  • અમદાવાદ |કોર્પોરેશન સંચાલિત મ્યુનિ.સ્કૂલો અને વિવિધ ઓફિસમાં 50 લાખના ખર્ચે

અમદાવાદ |કોર્પોરેશન સંચાલિત મ્યુનિ.સ્કૂલો અને વિવિધ ઓફિસમાં 50 લાખના ખર્ચે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |કોર્પોરેશન સંચાલિત મ્યુનિ.સ્કૂલો અને વિવિધ ઓફિસમાં 50 લાખના ખર્ચે સીસીટીવી લગાવવા અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાઈ છે. દરખાસ્તનો વિપક્ષે વિરોધ કર્યો છે. નેતા દિનેશ શર્માએ કહ્યું કે,આ અંગે કરવામાં આવેલી ટેન્ડર ભારે ભેદભાવ રાખવામાં આવ્યો છે. સ્થાનિક બીડરોને તંદુરસ્ત હરિફાઈમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. અને યેનકેન પ્રકારે સિંગલ ટેન્ડર મંજૂર કરવા માટે રેટ કોન્ટ્રાક્ટમાં ટેન્ડરના ભેદભાવયુકત વલણ ઉભું કરવામાં આવ્યંુ છે.

વલણ|મ્યુનિ. સ્કૂલોમાં CCTV લગાવવાની દરખાસ્તનો વિરોધ

અન્ય સમાચારો પણ છે...