તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુડ સમેરિટન પર નિ:શુલ્ક સેમિનાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુડ સમેરિટન પર નિ:શુલ્ક સેમિનાર

સિટી રિપોર્ટર @ahm_cbઅમદાવાદનીકોલંબિયા એશિયા હૉસ્પિટલ દ્વારા ‘ગુડ સમેરિટન’(મુસીબતમાં સહાય કરનાર) તૈયાર કરવા માટે એક નવા કેમ્પેઈનની શરૃઆત કરવામાં આવી છે. ‘ગુડ સમેરિટન’ એટલે એવા લોકો જે મુસીબતમાં સહાય કરી શકે છે. આવા લોકો સામે જ્યારે માર્ગ, ઓફિસ કે ઘરમાં મુસીબત આવે સમયે કેવી મદદ મુસીબતમાં ફસાયેલ લોકોને મદદ કરવા અથવા ઈમરજન્સી ચિકિત્સા કેવી રીતે આપશે તેના માટે નિ:શુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્રી રજીસ્ટ્રેશન તથા વધું જાણકારી માટે 079-3939 8969 નંબર

ઉપર કોલ કરી શકો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો