તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

city pride

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
િસટીની મેઘા નેશનલ એલોકેશન સ્પર્ધામાં ફર્સ્ટ

}સ્ટાર્ટઅપશરૂ કરવાની બાબતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે

}દેશના90 ટકા સ્ટાર્ટઅપ શરૂઆતમાં બંધ થઈ જાય છે

}માત્ર1 ટકા સ્ટાર્ટઅપ કરે છે સર્વાઈવ

કોમ્પિટીશનમાં દેશભરમાંથી આવેલા 8 સ્ટુડન્ટ્સે ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા ટુ કિકસ્ટાર્ટ આંત્રપ્રિન્યોરશિપ-સ્કોપ ફોર સીએસ પ્રોફેશનલ્સ’પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. જજિસે સ્ટુડન્ટ્સના અવાજ, ફ્લો, ઈંગ્લિશ ઉચ્ચારણ, બોડિ લેંગ્વેજ, કન્ટેન્ટ, પબ્લિક ઈન્ટરેક્શન અને ક્લેરિટી ઓફ થોટ્સને ધ્યાનમાં રાખીને ક્રમાંક આપ્યા હતા.

} પ્રથમ ક્રમે આવી હાંસલ કરેલી ટ્રોફી સાથે મેઘા બાલ્યાન.

ઈસીએસઆઈ દ્વારા સી.એસ. સ્ટુડન્ટ માટે દિલ્હીમાં યોજાયેલી ઓલ ઈન્ડિયા એલોકેશન કોમ્પિટીશનમાં અમદાવાદની સ્ટુડન્ટ મેઘાબાલ્યાને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે.

પુિનત ઉપાધ્યાય @ahm_cbમેઘાબાલ્યાને ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા ટુ કિકસ્ટાર્ટ આંત્રપ્રિન્યોરશિપ-સ્કોપ ફોર સીએસ પ્રોફેશનલ્સ’ સબજેક્ટ પર 10 મિનિટનું પ્રેઝન્ટેશન આપ્યુ હતું. મેઘા હાલ સીએસ એક્ઝીક્યુટીવમાં સ્ટડી કરે છે. તેણે દેશભરમાંથી આવેલા 7 સ્ટુડન્ટને પાછળ રાખીને કોમ્પિટીશન જીતી છે. મેઘા કહે છે, ‘કોમ્પિટીશનમાં આપેલા સબજેક્ટ પર પ્રેઝન્ટેશન આપીને ઓડિયન્સ સાથે ઈન્ટરેક્શન પણ કરવાનો પડકાર હતો. હું દેશમાં શરૂ થતા નવા સ્ટાર્ટઅપ્સમાં એક કંપની સેક્રેટરી શું ફાળો આપીને તેને સફળ બનાવી શકે તેના પર ભાર મુકીને હું આગળ વધવા માંગુ છું.’

ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા સી.એસ. સ્ટુડન્ટ વર્તમાન પ્રવાહોથી વાકેફ રહે અને તેમનામાં પ્રવાહોનું કેટલુ નોલેજ છે તે ચકાસવાના હેતુથી 15મી ઓલ ઈન્ડિયા એલોકેશન કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈસ્ટ, વેસ્ટ, નોર્થ અને સાઉથ રિજનમાંથી બે બે સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો