તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • આજે 30 સ્કૂલના િવદ્યાર્થીઓ વચ્ચે કરાટે મિક્સ માર્શલઆર્ટ કોમ્પિટીશન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે 30 સ્કૂલના િવદ્યાર્થીઓ વચ્ચે કરાટે-મિક્સ માર્શલઆર્ટ કોમ્પિટીશન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કરાટેડી એશોસિએશન ઓર્ગનાઈઝેશન દ્વારા શહેરમાં ઈન્ટર સ્કૂલ સ્ટેટ કરાટે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. કરાટે ટુર્નામેન્ટ 22 જુલાઈના રોજ રાણિપના માણેકલાલ સ્મૃતિ હોલ ખાતે યોજાશે. જેમાં અમદાવાદ સહિત સાત જિલ્લાઓની 30 સ્કૂલોના 250 વિદ્યાર્થીઓ ભાગ લેશે. કરાટે ટુર્નામેન્ટમાં કિંકીંગ બોક્સિંગની સાથે મિક્સ માર્શલઆર્ટ જોવા મળશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો