• Gujarati News
  • National
  • નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલનું સન્માન કરાયું

નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલનું સન્માન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ |સાણંદમાં આવેલી નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલને અમદાવાદ કલેકટર કચેરી ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષકો કુલ 18,૦૦૦ રૂ. ભંડોળ એકત્ર કરી સૈનિક કલ્યાણ અને પુનવસવાટ કચેરી ખાતે આર્થિક યોગદાન આપવા બદલ અમદાવાદ કલેકટર કચેરી ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી રાજ્યગુરૂ, મહેતા તથા વિક્રમસિંહ જાડેજાના હસ્તે નીલકંઠ સ્કૂલ વતી મનિષભાઈ દેત્રોજાએ સન્માન સ્વીકાર્યું હતું. મનિષભાઈ દેત્રોજાએ કહ્યું હતું કે આપણા સૈનિકો પ્રત્યે આત્મીયતા અને સન્માનની લાગણીની અભિવ્યક્તિ કરી તેઓના મનોબળને દઢ કરવા દર વર્ષે 7 ડીસેમ્બરે સશશ્ત્ર સેના ધ્વજદિને આર્થિક ભંડોળમાં યોગદાન આપવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...