તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વૈશ્વિક સોનામાં નરમાઇનો ટોન, ચાંદીમાં સ્થિરતા

વૈશ્વિક સોનામાં નરમાઇનો ટોન, ચાંદીમાં સ્થિરતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વૈશ્વિકસોનામાં ઘટાડાનો ટ્રેન્ડ યથાવત રહ્યો છે. વૈશ્વિક સોનું ઘટીને 1187 અને ચાંદી 16.55 ડોલર આસપાસ ક્વોટ થઇ રહી છે. જ્યારે સ્થાનિકમાં આજે ભાવ સપાટી જળવાઇ રહી હતી. અમદાવાદ ખાતે સોનું જ‌ળવાઇને રૂા.29700 અને ચાંદી રૂા.40500 બોલાતી હતી. જ્યારે મુંબઇ ખાતે સોનું રૂા.29000ની નજીક 29005 અને ચાંદી રૂા.41265 ક્વોટ થતી હતી. મુંબઇમાં સતત 15મા દિવસે પણ જ્વેલર્સોએ બંધ પાળ્યો હતો. ફેડ વ્યાજદર વધારશે તેવા અહેવાલના કારણે હાલ બજારમાં સુધારાની શક્યતા નહિંવત્ જણાય છે.

અન્ય સમાચારો પણ છે...