તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • RTO ચેકિંગમાં 39 ખાનગી બસ સામે કેસ થયા

RTO ચેકિંગમાં 39 ખાનગી બસ સામે કેસ થયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરટીઓ,એસટી અને પોલીસ વિભાગ તરફથી પેસેન્જરોને ગેરકાયદે રીતે ભરતી ખાનગી બસો સામે કડક કાર્યવાહી હાથધરી હતી. એસટીની આવકને થતાં નુકશાન સામે સરકાર સફાળી જાગી છે અને સમયાંતરે ખાનગી બસો સામે કાર્યવાહી કરવા આદેશ અપાયા છે. આદેશને પગલે શાંતીપૂરા સર્કલ અને સનાથલ સર્કલ પાસે આરટીઓ ઇન્સ્પેકટરોએ કાર્યવાહી કરી 39 ખાનગી બસો સામે કાર્યવાહી કરી હતી. સ્થળ પર 60 હજાર દંડ વસુલ્યો હતો. કુલ કરાયેલા કેસની અંદાજે ત્રણ લાખથી વધુ રિકવરી થશે. આગામી દિવસોમાં સરપ્રાઇઝ ચેકીંગની પ્રક્રિયા ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...