તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલાં ગુડ ન્યુઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એસટી નિગમ)ના તમામ બસ ડેપોમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા ટિકિટનું બુકિંગની સુવિધા પુરી પાડવા યશ બેંક દ્વારા 125 પીઓએસ (પોઈન્ટ ઓફ સેલ) લગાવવામાં આવશે. હાલ યશ બેંક દ્વારા 50 જેટલા બસ ડેપોમાં પીઓએસની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે જ્યારે આગામી બે સપ્તાહમાં તમામ ડેપોમાં સુવિધા શરૂ કરી દેવાશે. જેની મદદથી પેસેન્જરો ડેબિક કે ક્રેડિટ કાર્ડની મદદથી કેશલેશ સેવાનો લાભ લઈ પોતાની ટિકિટ બુક કરી શકશે.

એસટીના તમામ ડેપોમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ટિકિટ બુક થઈ શકશે

અન્ય સમાચારો પણ છે...