તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad શટર ફિલિયા દ્વારા ઐતિહાસિક દાદા હરિ વાવની હેરિટેજ વોક યોજાઈ

શટર ફિલિયા દ્વારા ઐતિહાસિક દાદા હરિ વાવની હેરિટેજ વોક યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદના ફોટોગ્રાફી ગ્રુપ શટર ફિલિયા દ્વારા હાલમાં 20 ફોટોગ્રાફર્સ સાથે અસારવા વિસ્તાર ખાતે આવેલ ઐતિહાસિક દાદા હરીરની વાવના ફોટો વૉકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રુપના તમામ મેમ્બર્સ આ તકે હાજર રહ્યા હતા અને આ ફોટોવોકને યાદગાર બનાવી હતી. ઐતિહાસિક વાવના કૅપ્ચર્સ લઈને ગ્રુપના સભ્યોએ ત્યારબાદ સાથે લંચ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...