તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાર સમાચાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | સોલારોડજૈનસંઘના લબ્ધિ વિક્રમનગરમાં ચાતુર્માસ બિરાજમાન જૈનચાર્ય રાજયશસૂરીશ્વરજી મ.સા. જણાવ્યું કે, આત્મા અનંંત જ્ઞાનનો ખજાનો છે. પણ વર્તમાન કાળમાં તેને જ્ઞાન મેળવવા સહારો લેવો પડે છે. જ્ઞાન પ્રાપ્તિના બે સાધન છે. વાંચન અને શ્રવણ, મહાપુરુષોના મુખેથી સાંભળવું આપણી પ્રાચીનમાં પ્રાચીન પરંપરા છે. આજે પણ પ્રણાલિકા એટલા વેગથી વધી રહી છે. આપણી સંસ્કૃતિનો અમર વારસો છે. ચાતુર્માસમાં તો ધર્મોપદેશનું શ્રવણ વિશેષ પ્રકારે કરવું જોઇએ. તેમાંય જેઓ કોઇ પણ સ્વાર્થ વિના નામને યશની પણ કામના વિના માત્ર શ્રોતાઓના નૈતિક અને અધ્યાત્મિક ઉત્થાન માટે ધર્મોપદેશ આપતા હોય તે પ્રવચન અવશ્ય શ્રવણ કરવું જોઇએ.

ગારમેન્ટ એસોસિઅેશનની સિઝન કોન્ફરન્સ

આત્મા અનંત જ્ઞાનનો ખજાનો : રાજયશસૂરીજી

આજથી મંદિરોમાં હિંડોળા દર્શન યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો