• Gujarati News
  • National
  • ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના સ્કલ્પચર

ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના સ્કલ્પચર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાના સ્કલ્પચર
અમદાવાદ ઃ ચાંદખેડા ખાતે રહેતા મુકેશ પંડ્યાએ દીવાસળી પર ભરત કામ કરવાની સાથે દોરીનો ઉપયોગ કરીને ભગવાન જગન્નાથ ( ૩.૫ સેમી), ભાઇ બલરામ(૩.૫ સેમી) તેમજ બહેન સુભદ્રા (૨.૫ સેમી)ના મિનિએચર સ્કલ્પચરની રચના કરી છે. ખૂબજ ઝીણવટ ભરેલા આ કામમાં તેમને પાંચ દિવસ નો સમય લાગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...