• Gujarati News
  • National
  • વહેલાલમાં ડિસ્ટ્રીકટ મહિલા હોકી ટુર્નામેન્ટ સંપન્ન

વહેલાલમાં ડિસ્ટ્રીકટ મહિલા હોકી ટુર્નામેન્ટ સંપન્ન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વહેલાલ | અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના વહેલાલ ગામમા સીજી અમીન વિધામંદિરના મેદાન ઉપર તારીખ ૨૪, ૨૫ ફેબ્રુઆરીના રોજ આદર્શ વહેલાલ સ્પોર્ટસ ગૃપ દ્વારા હોકી ગુજરાત એસોસીએશનના સહયોગથી ગુજરાત ઇન્ટર ડીસ્ટ્રીકટ મહીલા હોકી ટુર્નામેન્ટ યોજાઇ ગઇ. જેમા રાજય ના સાત અલગ અલગ જિલ્લાની ટીમોએ ભાગ લીધેલ. રમત ને અંતે રાજકોટ જિલ્લાની ટીમ વીજેતા થયેલ અને વડોદરાની ટીમ રનર્સ અપ રહેલ. આ ટુર્નામેન્ટ મા લેનાર અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, બનાસકાઠા, અમરેલી તથા નવસારી જિલ્લાની સાત ટીમોએ ભાગ લીધેલ.

અન્ય સમાચારો પણ છે...