• Gujarati News
  • National
  • અનિશ્ચિત મુદતની હડતાળની GEBના ઈજનેરોની ચીમકી

અનિશ્ચિત મુદતની હડતાળની GEBના ઈજનેરોની ચીમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીઇબીના ઇજનેરોએ તેમની વિવિધ માંગણીઓને લઇને અચોક્સ મુદતની હડતાલની સરકારને ચીમકી આપી છે. લાંબા સમયથી પડતર તેમની માગણીઓ જો નહીં સંતોષાય તો તેઓ આ મુદ્દે 7 માર્ચે પ્રતીક ઉપવાસ કરશે. 13 માર્ચે વર્ક ટુ રૂલ અને 20 માર્ચે માસ સીએલ જ્યારે 26મીથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...