તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad UG PGના કોર્સમાં એનરોલમેન્ટ નંબર એક સરખા રહેશે

UG-PGના કોર્સમાં એનરોલમેન્ટ નંબર એક સરખા રહેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ગુજરાત યુનિ.માં યુજી (અંડર ગ્રેજ્યુએટ) અને પીજી (પોસ્ટ ગ્રેજ્યુએટ) લેવલ પરના કોર્સમાં એક સમાન એનરોલમેન્ટ નંબર અને યુનિક આઈડેન્ટિન્ટિ નંબરની ફાળવણી કરવામાં આવી છે. સાયન્સ, કોમર્સ, આર્ટસ, લો, એજ્યુકેશન સહિતની વિદ્યાશાખાના વિવિધ કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં એકસૂત્રતા જળવાઈ રહે તે હેતુસર આ નિર્ણય કરાયો છે. ચાલુ શૈક્ષણિક વર્ષ 2018-2019થી આનો અમલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...