તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad બાર કાઉન્સિલની વકીલોને15 લાખ માંદગી સહાય

બાર કાઉન્સિલની વકીલોને15 લાખ માંદગી સહાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત રાજ્યના 100 ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય પેટે રૂ.15 લાખ ચૂકવશે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રોલ પર નોંધાયેલ વકીલોને વેલ્ફેર મારફતે મૃત્યુ સહાય તેમજ રૂલ-40 અનુસાર આંશિક માંદગી સહાય આપવામાં આવે છે.

વર્તમાન સમયમાં મૃત્યુ સહાય રૂ.4 લાખ અને માંદગી સમયે રૂ.30 લાખ સુધી ચૂકવવાનો નિર્ણય કરાયો છે. બાર કાઉન્સિલની વેલ્ફેર સ્કીમમાં જોડાયેલા ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય અને મૃત્યુ સહાય તેમના વારસદારોને આ રકમ ચૂકવાય છે.

અન્ય સમાચારો પણ છે...