તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજય ચૌહાણ @ahm_cb

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજય ચૌહાણ @ahm_cbશહેરનાનારણપુરાના દીપ ભાવસારે અમદાવાદના ઐતિહાસિક સ્થળોની ઝાંખી કરાવતી ‘એક લટાર’ નામની 15 મિનિટની ડોક્યુમેન્ટ્રી બનાવી છે. જેમાં શહેરના 60 જેટલા ઐતિહાસિક સ્થળોને સમાવી લેવાયા છે. અંગે દીપ ભાવસારે કહ્યું કે ‘મારો જન્મ અમદાવાદમાં થયો છે પણ અમદાવાદને સાચી રીતે તો ડોક્યુમેન્ટ્રીના માધ્યમથી ઓળખી શક્યો છુ. મારી એક ફ્રેન્ડ જ્યારે યુ.એસ.થી અહીં રોકાવા આવી ત્યારે તેને ક્યા ફરવુ તે ખબર નહોતી ત્યારે મને પ્રકારની ડોક્યુમેન્ટરી બનાવવાનો વિચાર આવ્યો. પાંચ મહિનાના ફિલ્ડવર્ક બાદ પૂર્ણ કરી છે. જેને અમદાવાદના સ્થાપનાદિન પ્રસંગે લોકો માટે સમક્ષ મુકી છે.

અન્ય સમાચારો પણ છે...