તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કુરિયરનો ધંધો કરવાનું કહી રૂ. 5.75 લાખની છેતરપિંડી

કુરિયરનો ધંધો કરવાનું કહી રૂ. 5.75 લાખની છેતરપિંડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અસારવા શાહીબાગમાં રહેતા 47 વર્ષીય અજીતસિંહ બળદેવજી ચાવડાએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, 3 એપ્રિલ 17થી બે મહિના પછી નારણપુરા શાસ્ત્રીનગર રોડ વરદાન ટાવર દુકાન ખાતે આરોપી પ્રણવ રાજેંદ્રકુમાર પટેલ(રહે. સત્યમ એપાર્ટમેન્ટ, નારણપુરા)એ ભાગીદારીમાં અજીત સાથે ધંધો શરુ કરવા માટે રૂ. 5.50 લાખ તથા પેટ્રોલના રુ. 25 હજાર મળી કુલ રુ. 5.75 લાખની મતા લઇ બારોબાર કુરિયરનો ધંધો બંધ કરી પૈસા પાછા ન આપી છેતરપિંડી કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...