તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રણમુક્તેશ્વરમાં અખંડ ધૂનનંુ આયોજન કરવામાં આવશે

રણમુક્તેશ્વરમાં અખંડ ધૂનનંુ આયોજન કરવામાં આવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રણમુક્તેશ્વરમાં અખંડ ધૂનનંુ આયોજન કરવામાં આવશે
અમદાવાદ ઃ સરદારનગરના હંસોલ વિસ્તારમાં આવેલ પ્રચીન રણમુક્તેશ્વર મહાદેવના મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે સાોમવારે, બુધવારે અને ગુરુવારે મહિલાઓ અને પુરુષો દ્વારા મંદિરમાં સાંજે 80.30 કલાકે અખંડ ઘૂન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ઓમ નમ: શિવાયની ઘૂન કરવામાં આવશે અને શ્રદ્ધાળુઓ માટે પ્રસાદીનુ આયોજન કરવામાં આવ્યુ છે.તથા મહાદેવની નિરાંજન આરતી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...