તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad ગોમતીપુર પોલીસ યુવાનોને દારૂનું વ્યસન છોડાવવા મદદ કરશે

ગોમતીપુર પોલીસ યુવાનોને દારૂનું વ્યસન છોડાવવા મદદ કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગોમતીપુરમાં દારૂ-ડ્રગ્સ સાથે જોડાયેલા યુવાનોને વ્યસન છોડાવવા ગોમતીપુર પોલીસ દ્વારા અભિયાન શરૂ કરાશે. અભિયાન અંતર્ગત ત્રણ કમિટી કામ કરશે, જેમાં યુવાનોને ડરથી નહીં, પરંતુ સમજાવીને વ્યસન છોડવા સમજાવાશે.પીઆઇ ચિરાગ તંડેલે જણાવ્યું કે, ‘અમે સ્થાનિકની ટીમો બનાવી રહ્યાં છે. અમે વ્યસનીઓનેે સમજાવીશુ. ખાસ સાઈકોલોજિકલી કાઉન્સિલિંગની ટ્રેનિંગ આપવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...