તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સિવિલમાં મહિલા દર્દી સ્ટાફ માટે ફ્રી સેનેટરી નેપકીન વેન્ડિંગ મશીન

સિવિલમાં મહિલા દર્દી - સ્ટાફ માટે ફ્રી સેનેટરી નેપકીન વેન્ડિંગ મશીન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | સિવિલ હોસ્પિટલમાં કાર્યરત મહિલા સ્ટાફ અને સારવાર માટે આવતી મહિલા દર્દીની સુવિધા માટે હોસ્પિટલ દ્વારા સેનેટરી નેપકીન વેન્ડિંગ મશીન મુકાયા છે, જેથી તેમને ફ્રીમાં સેનેટરી નેપકિન મળી શકે. સિવિલ હોસ્પિટલનાં સુપરિટેન્ડેન્ટ ડો. એમ. એમ. પ્રભાકરનાં જણાવ્યાં મુજબ, મહિલા દર્દી-સ્ટાફની સુવિધા વધારવા માટે 15મી ઓગસ્ટનાં રોજ સિવિલ હોસ્પિટલમાં પ્રાયોગિક ધોરણે એન્ટિનેટલ વોર્ડ, પોસ્ટ નેટલ વોર્ડ, લેબર રૂમ અને ગાયનેક વિભાગ એમ કુલ ચાર જગ્યાએ રૂ. 28 હજારનું એક એવાં આ સેનેટરી નેપકીન વેન્ડિંગ મશીન મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...