• Gujarati News
  • સુરેન્દ્રનગર |રોજગારકચેરી દ્વારા અપંગ ઉમેદવારો માટે ઔદ્યોગિક ભરતી મેળો અને

સુરેન્દ્રનગર |રોજગારકચેરી દ્વારા અપંગ ઉમેદવારો માટે ઔદ્યોગિક ભરતી મેળો અને

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |રોજગારકચેરી દ્વારા અપંગ ઉમેદવારો માટે ઔદ્યોગિક ભરતી મેળો અને સ્વરોજગાર શિબિરનું આયોજન તા. 30 મેના રોજ રોજગાર કચેરી ખાતે કરાયુ છે. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર, પંખ પ્રોજેકટ અમદાવાદના અધિકારીઓ માહિતી અને માર્ગદર્શન આપશે. ઔદ્યોગિક ભરતી મેળો અને સ્વરોજગાર શિબિરમાં અપંગ ઉમેદવારોને હાજર રહેવા અનુરોધ કરાયો છે.

શહેરમાં અપંગો માટે ઔદ્યોગિક ભરતી મેળો