તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બુલેટ ટ્રેનનું ભાડું હવાઈ ભાડાથી સસ્તું હશે : પ્રભુ મુંબઈ|

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુલેટ ટ્રેનનું ભાડું હવાઈ ભાડાથી સસ્તું હશે : પ્રભુ મુંબઈ|

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુલેટ ટ્રેનનું ભાડું હવાઈ ભાડાથી સસ્તું હશે : પ્રભુ મુંબઈ| મુંબઈઅમદાવાદ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન વર્ષમાં દોડતી થઈ જશે, જેનું ભાડું હવાઈભાડા કરતાં પણ ઓછું હશે, એમ રેલ મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતું. તે 508 કિમી અંતર કલાકના 350 કિમીની મહત્તમ ગતિ સાથે દોડીને આશરે બે કલાકમાં પાર કરશે. (વધુઅહેવાલ પાના નં. 9)

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો