• Gujarati News
  • National
  • દસક્રોઇ તાલુકાના ગામ પાણીમા ગરકાવ

દસક્રોઇ તાલુકાના ગામ પાણીમા ગરકાવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકાના 20 ગામોમાં પૂરની સ્થિતિ હજુ ભયાનક

વહેલાલ |અમદાવાદ જીલ્લામા છેલ્લા બે દીવસથી પડી રહેલ ભારે વરસાદના કારણે જીલ્લાના દસક્રોઇ તાલુકાના અસલાલી, બારેજા, મહીજડા ,જેતલપુર વાચ, વહેલાલ મા ઇન્દીરા નગર સહીતના અનેક ગામો મા પાણી ગરકાવ થઇ જતા લોકોના જ્નજીવન ઉપર માઠી અસર જોવા મળી છે. અસલાલી ગામનુ તળાવ ઓવરફ્લો થતા હાઇવે પર પાણી ફરી વળ્યા છે. જ્યા જરૂર જણાઇ ત્યા જીલ્લા વહીવટી તંત્રની ટીમ કામે લાગી ગયેલ.

ધોળકા પાસે સાબરમતીમાં પાણી છોડાયા બાદ ભરપૂર જળરાશિએ જોખમ સર્જયું છે. -તસવીર માર્ગેશ મોદી

ભારે વરસાદની ભારે અસર | વાસણા બેરેજ, ખેડા બાજુથી વાત્રક, શેઢડી, મેસ્વો, હાથમતી, ખારી, માજુમ અને નર્મદાના સંગમથી જોખમ

અન્ય સમાચારો પણ છે...