• Gujarati News
  • National
  • અમદાવાદ |ભારે વરસાદના કારણે મેડિકલ ડેન્ટલ સહિતની પેરા મેડિકલ વિદ્યાશાખાની ગુરુવારે

અમદાવાદ |ભારે વરસાદના કારણે મેડિકલ-ડેન્ટલ સહિતની પેરા મેડિકલ વિદ્યાશાખાની ગુરુવારે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ભારે વરસાદના કારણે મેડિકલ-ડેન્ટલ સહિતની પેરા મેડિકલ વિદ્યાશાખાની ગુરુવારે યોજાયેલી પ્રેક્ટિકલ-થિયરીની પરીક્ષા ગુરુવારે બપોરે વરસાદને પગલે મુલતત્વી રાખવામાં આવી હતી. શુક્રવારે પણ મેડિકલ-ડેન્ટલ સહિતની પેરા મેડિકલની પ્રેક્ટિલ થીયરીની પરીક્ષા વરસાદને કારણે મુલતવી રાખેલ છે. હવે પછીથી મેડિકલ-ડેન્ટલ-પેરા મેડિકલ શાખાની પરીક્ષાની નવી તારીખોની જાહેરાત પરીક્ષા વિભાગ કરશે. બીજી તરફ ફોરેન્સિક સાયન્સ વિભાગની સ્ટોરકિપર, લેબોરેટરી, ટેક્નિશયન (કેમિસ્ટ્રી ગ્રૂપ), સર્ચરની પોસ્ટની 29મી,30મી જુલાઈએ આયોજિત પરીક્ષા પણ વરસાદ-પૂરની સ્થિતિના પગલે મુલતવી રખાઈ છે તેમ સત્તાવાળાઓએ જણાવ્યું છે.

ફેરફાર| ભારે વરસાદને કારણે મેડિકલ-ડેન્ટલની પરીક્ષા મોકૂફ

અન્ય સમાચારો પણ છે...