• Gujarati News
  • National
  • છેતરપિંડીના ગુનામાં 9 વર્ષથી વોન્ટેડ પકડાયો

છેતરપિંડીના ગુનામાં 9 વર્ષથી વોન્ટેડ પકડાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ભાવનગરએસઓજી ટીમે ગત મોડી રાત્રે ભાવનગર જિલ્લા સહીત 6 જીલ્લામાંથી તડીપાર શખ્સને તેમજ બેંક સાથે છેતરપીંડી કરવાના ગુનામા 9 વર્ષથી નાસતા ફરતા શખ્સને ઝડપી લીધા હતા.ભાવનગર ઉપરાંત અમરેલી, બોટાદ,ગીર સોમનાથ, રાજકોટ તથા અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાંથી તળાજાના એસ.ડી.એમ.એ તડીપાર કરેલ આરોપી સંજય ઉર્ફે સોનું રમેશભાઇ દિહોરા (રહે સોસીયાાને દબોચી લઈને વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...