• Gujarati News
  • National
  • શિક્ષણ|ફાર્મસીમાં રજિસ્ટ્રેશન માટે 18મીએ માર્ગદર્શન કેમ્પ

શિક્ષણ|ફાર્મસીમાં રજિસ્ટ્રેશન માટે 18મીએ માર્ગદર્શન કેમ્પ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા ફાર્મસી રજિસ્ટ્રેશન માર્ગદર્શન કેમ્પનું આયોજન 18 ફેબ્રુઆરીએ સવારે 11થી 4 વાગ્યા સુધી શાંતિલાલ શાહ ફાર્મસી કોલેજ ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે.આ કેમ્પમાં ફાર્માસીસ્ટના રજિસ્ટ્રેશન, રિન્યુઅલ, રિ-એન્ટ્રી, ગુડ સ્ટેન્ડિંગ, સર્ટિફિકેટ, સરનામા અને નામમાં ફેરફાર, ડુપ્લિકેટ સર્ટિફિકેટ, રિન્યૂ રસીદ, ડિગ્રી એડિશન વગેરેની અરજી કરવા માંગતા ફાર્માસિસ્ટે જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવું. આ અંગે વધુ માહિતી માટે 98795 91516 કાઉન્સિલ મેમ્બરનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...