તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ| ગુજરાતમાં ડાયરેક્ટ સેલિંગ માર્કેટનું કદ રૂ. 300 કરોડની સપાટીએ

અમદાવાદ| ગુજરાતમાં ડાયરેક્ટ સેલિંગ માર્કેટનું કદ રૂ. 300 કરોડની સપાટીએ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ| ગુજરાતમાં ડાયરેક્ટ સેલિંગ માર્કેટનું કદ રૂ. 300 કરોડની સપાટીએ પહોંચ્યું છે. જીએસટીના કારણે અસર મિશ્ર રહેવાની સંભાવના છે. પરંતુ સૌથી મોટો ફાયદો રહેશે કે, રાજ્યો વચ્ચે ટેક્સફ્રી ઝોન નીકળી જવાના કારણે હરીફાઇ વધી જવાની ધારણા છે તેવું નેટસર્ફ કોમ્યુનિકેશન્સ પ્રા.લિ.ના સીએમડી સુજિત જૈને જણાવ્યું હતું. ગુજરાતમાં કંપની રૂ. 35 કરોડના ટર્નઓવર સાથે વાર્ષિક 16 ટકાના દરે વૃદ્ધિ નોંધાવી રહી છે. જે ચાલુ વર્ષના અંત સુધીમાં રૂ. 55-60 કરોડ થવાની ધારણા છે. કંપની ચાલુ વર્ષે 12 નવી પ્રોડક્ટ્સ લોન્ચસ કરવાની યોજના ધરાવે છે.

ગુજરાતમાં ડાયરેક્ટ સેલિંગ માર્કેટનું કદ 300 કરોડે પહોંચ્યું

અન્ય સમાચારો પણ છે...