તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હળવદની અથડામણ પગલે સઘન પેટ્રોલિંગની પો.કમિશનરની સૂચના

હળવદની અથડામણ પગલે સઘન પેટ્રોલિંગની પો.કમિશનરની સૂચના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદમાંદરબાર અને ભરવાડ સમાજના લોકો વચ્ચે થયેલી હિંસક અથડામણના પ્રત્યાઘાત અમદાવાદમાં પડે તે માટે અમદાવાદના જે પણ વિસ્તારમાં ભરવાડ અને દરબારો બંને સમાજના લોકો રહેતા હોય ત્યાં ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખવા અને સખત પેટ્રોલિંગ કરવા પોલીસ કમિશનરે સૂચના આપી હતી. અંગે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા શહેરના તમામ પીઆઈને જાણ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને જે વિસ્તારમાં બંને સમાજના લોકો રહે છે તે વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...