તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |મેડિકલ ડેન્ટલ આયુર્વેદ સહિતની પેરા મેડિકલ શાખાની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી

અમદાવાદ |મેડિકલ-ડેન્ટલ-આયુર્વેદ સહિતની પેરા મેડિકલ શાખાની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |મેડિકલ-ડેન્ટલ-આયુર્વેદ સહિતની પેરા મેડિકલ શાખાની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત રજિસ્ટ્રેશન કાર્યવાહીના બીજા દિવસે શુક્રવારે કુલ 18445 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે 4078 વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું હતું. બીજી તરફ શુક્રવાર સુધીમાં કુલ 29889 વિદ્યાર્થીઓને પિન આપવામાં આવી છે. જે અંતર્ગત માત્રને માત્ર શનિવારે એક દિવસ માટે કુલ 2751 વિદ્યાર્થીઓને પિન આપવામાં આવી છે. મેડિકલ-પેરા મેડિકલની પ્રવેશ કાર્યવાહી મેડિકલ-ડેન્ટલ-આયુર્વેદ-હોમિયોપથી, નેચરોપથી, નર્સિંગ સહિતના પેરા મેડિકલ કોર્સની બેઠકો પર મેડિકલ-પેરા મેડિકલ શાખાની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શિક્ષણ| મેડિકલ-ડેન્ટલ પેરા મેડિકલ બેઠકો પર 18445નું રજિસ્ટ્રેશન

અન્ય સમાચારો પણ છે...