સિટીમાં યોગ વિષય પર એક્ઝિબિશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : શહેરની સત્ય આર્ટ ગેલેરીમાં યોગ શિક્ષક એવા મહેશ જોશીનું ‘યોગ’ વિષય પર એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે. આ ફોટો એક્ઝિબિશનમાં સ્વામી વિવેકાનંદ, પતંજલી, યોગસુત્ર પ્રમાણે યોગની સમગ્ર પ્રોસેસ ફોટો સ્વરૂપે રજૂ થઇ છે. આ એક્ઝિબિશન 15 જુલાઇ સુધી સાંજના 5.30થી 9 વાગ્યા સુધી જોઇ શકાશે.

અન્ય સમાચારો પણ છે...