તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ | સોલારોડ જૈનસંઘ ખાતે બિરાજમાન આચાર્ય રાજયશસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં

અમદાવાદ | સોલારોડ જૈનસંઘ ખાતે બિરાજમાન આચાર્ય રાજયશસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | સોલારોડ જૈનસંઘ ખાતે બિરાજમાન આચાર્ય રાજયશસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં ઉપધાન તપનું આયોજન કરાયું હતું. નિમિત્તે સોમવારના રોજ માળારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં શ્રાવકોએ ઊંચી બોલી લગાવીને માળા પહેરી હતી. ઉપધાન તપ પૂર્ણ થયા બાદ તેની માળા પહેરવાનું તપસ્વીઓમાં અનેરું મહત્વ રહેલું છે.

સોલા રોડ ખાતે માળારોપણનો કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...