તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના એસ્ટેટ અને ટીડીઓ વિભાગે,

અમદાવાદ |અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના એસ્ટેટ અને ટીડીઓ વિભાગે,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના એસ્ટેટ અને ટીડીઓ વિભાગે, ટી. પી. સ્કીમ- 55 (ઈસનપુર-દક્ષિણ)માં નારોલ-નરોડા હાઈવે પર ઈસનપુર ચાર રસ્તા નજીક મોની હોટલ પાસે બાલાજી એસ્ટેટના શેડ નં- એ- 52માં 1163 ચો. ફૂટ ક્ષેત્રફળ ધરાવતા ઈન્ડસ્ટ્રીયલ શેડનું ગેરકાયદે બાંધકામ દૂર કર્યું છે. કોર્પોરેશનની પરવાનગી વિના કરાયેલ ગેરકાયદે બાંધકામ હટાવવા અંગે નોટિસ આપવા છતાં તે દૂર નહીં કરાતાં એસ્ટેટ અને ટીડીઓ વિભાગે, ગેરકાયદે બાંધકામ દૂર કર્યું છે.

કાર્યવાહી | નારોલ-નરોડા હાઈવે પરનું ગેરકાયદે બાંધકામ દૂર કરાયું

અન્ય સમાચારો પણ છે...