તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જિલ્લામાં આજે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં આજે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદજિલ્લામાં આજે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. ત્યારે ભારતીય સંસ્કૃતિમાં ગુરૂનું અનેરૂ મહત્વ છે. અજ્ઞાનતાથી જ્ઞાન રૂપી અજવાળા તરફ લઇ જાય તે‘ગુરૂ’ કહેવાય છે. ગુરૂ અને શિષ્યનો અનોખો સબંધ છે. ગૂરૂ વિના સત્ય અને અસત્યનો ભેદ સમજાતો નથી. ગુરૂબ્રર્હ્મા, ગુરૂવિષ્ણુ, ગુરૂર્દેવો મહેશ્વર:, ગુરૂર્સાક્ષાત્ બ્રહ્મ, તસ્મૈય શ્રી ગુરૂવે નમ: શ્લોકના ગાનથી ભારતમાં ગુરૂની પૂજા કરવામાં આવે છે. ત્યારે જિલ્લા સહિત શહેરોમાં 19મીને મંગવારે ગુરૂ પૂર્ણિમાની હર્સોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. જિલ્લાના બાવળા, ધોળકા, સાણંદ, ધંધૂકા, ધોલેરા, માંડલ, રામપુરા, દેત્રોજ, વિરમગામ તાલુકાની શિક્ષણ સંકુલો અને મંદિરોમાં ગુરૂ પૂર્ણીમાના પર્વની ઉજવણી કરવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ગુરુ પૂર્ણિમાને લઇને વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો