તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ખોખરા રાજપૂત સમાજ દ્વારા પસંદગી મેળો યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોખરા રાજપૂત સમાજ દ્વારા પસંદગી મેળો યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખોખરા રાજપૂત સમાજ દ્વારા પસંદગી મેળો યોજાશે

ગાંધીનગર | અમદાવાદપૂર્વ-પશ્ચિમ અને ખોખરા રાજપૂત સમાજ દ્વારા સમાજના યુવક-યુવતીઓ, વિધવાઓ, ત્યક્તાઓ, અપંગો માટે પસંદગી મેળાનું 19મી જુલાઇ, રવિવારે બપોર 2થી 6 વાગે કુશાભાઉ ઠાકરે હોલ, અમદાવાદ ખાતે યોજાશે. જેમાં ભાગ લેવા ઇચ્છુક સમાજના યુવક અને યુવતિઓએ મોબાઇલ નંબર 9428801477, 9722128772 પર સંપર્ક કરવા પ્રમુખે જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો