તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજ્યમાં ગયા વર્ષ કરતાં 4.73 લાખ હેક્ટરમાં વાવેતર ઘટ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યમાં ગયા વર્ષ કરતાં 4.73 લાખ હેક્ટરમાં વાવેતર ઘટ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજયમાંચારેકોર વરસાદ પડી રહ્યો છે ત્યારે કૃષિની સ્થિતિ પર નજર કરીએ તો હજુ પણ પાટણ, અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી જિલ્લામાં વરસાદ ઓછો થતા વાવેતર 20 ટકા કરતા ઓછું થયું છે.

ગયા વર્ષના સમયગાળા દરમિયાન રાજયમાં 50,75,600 હેકટરમાં વાવણી થઇ ગઇ હતી, જયારે ચાલુ વર્ષે 46,02,200 હેકટરમાં વાવણી થતા ગયા વર્ષ કરતા 4,73,400 હેકટરમાં વાવણી ઓછી થઇ છે. પાકની વાત કરીએ તો ચાલુ વર્ષે નાગરિકોને ઊંચા ભાવ ચુકવવા પડતા ખેડૂતોએ પણ ગયા વર્ષ કરતા તુવેરદાળનું 39200 હેકટરમાં, મગફળીનું 49900 હેકટર અને શાકભાજીનું 1500 હેકટરમાં વાવેતર વધારે કર્યુ છે.

ઉપરાંત મગ, મઠ, અડદ જેવા કઠોળના પાકમાં પણ વાવેતર વધ્યું છે. જયારે કપાસમાં ગયા વર્ષ કરતા 21,69,530 હેકટરનું ઓછું વાવેતર થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો