તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ટ્રાઇની સ્પેક્ટ્રમ ચાર્જિસ અંગેની ભલામણથી વિવાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાઇની સ્પેક્ટ્રમ ચાર્જિસ અંગેની ભલામણથી વિવાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાઇએસ્પેક્ટ્રમ વપરાશના ચાર્જીસ પર કરેલી ભલામણો છતાં પણ કેટલાંક સ્તરે સ્પષ્ટતા અને સરળ, વિસ્તૃત સોલ્યુશનની અપેક્ષા સંતોષાઈ નહિં હોવાનો વપરાશકારોએ દાવો કર્યો છે. ટ્રાઇએ સ્પેક્ટ્રમનું મૂલ્યાંકન કરવા એટલે કે વિવિધ બેન્ડના સ્પેક્ટ્રમની આવકની સંભવિતતા માટે નવા માપદંડ બનાવતી વખતે કેટલીક ફોર્મ્યુલાનું વિચિત્ર પુનરાવર્તન સૂચવ્યું છે. જો નીચા સ્પેક્ટ્રમ બેન્ડમાં આવકની સંભવિતતા ઊંચી હશે, તો સ્પેક્ટ્રમનું મૂલ્ય વધારે હશે. હકીકતમા ટ્રાઇએ એક પણ વખત તમામ સ્પેક્ટ્રમ બેન્ડની સંભવિત આવકમાં કોઈ કાર્યદક્ષતાનો વિચાર કર્યો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો