તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાલ દરવાજાથી બારેજા AMTS સેવા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એએમટીએસદ્વારા રૂટ નંબર 22/1 લાલ દરવાજાથી બારેજા આંખની હોસ્પિટલ સુધીનો નવો રૂટ સોમવારથી શરૂ કરવામાં આવ્યો છે. 21.30 કિમીના રૂટ પર દિવસના 6 બસો દ્વારા 60 ટ્રિપ લગાવશે. રૂટ લાલ દરવાજાથી વાયા ખમાસા, એસટી સ્ટેન્ડ, ભૂલાભાઇ પાર્ક, શાહઆલમ દરવાજા, ચંડોળા તળાવ, રાણીપુર રોડ, નારોલ ચાર રસ્તા, શાહવાડી, નારોલ કોર્ટ, સેન્ટ્રલ વેરહાઉસ, ભમ્મરિયા કૂવા, સરદાર પટેલ રિંગ રોડ, અસલાલી ગામ, જેતલપુર ધામ, બારેજા એપ્રોચ જશે. સોમવારે સવારે પ્રકાશ હાઇસ્કૂલ બારેજા ખાતેથી બસ રૂટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો