તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ઉમાશંકર જોશીની જન્મ જયંતિ નિમિત્તે વ્યાખ્યાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમાશંકર જોશીની જન્મ જયંતિ નિમિત્તે વ્યાખ્યાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : 21જુલાઈએ કવિ, વિવેચક, નિબંધકાર એવા ઉમાશંકર જોશીની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે સાંજે 6 વાગે યોજાનારા વ્યાખ્યાનમાં કવિ ચંદ્રકાન્ત શેઠ ઉમાશંકર જોશી ‘મારી નજરે’ વિષય પર વ્યાખ્યાન આપશે. ગાયક અમર ભટ્ટ તેમના સાથી મિત્રો સાથે ઉમાશંકર જોશીની ગીતોની પ્રસ્તૃતિ કરશે. જોશીના સાહિત્ય સર્જન અને અંગત જીવન વિશે વ્યાખ્યાન મારફતે વક્તાઓ પ્રકાશ પાડવાનો પ્રયાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો