તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શિવમ વિદ્યાલયના વિદ્યાર્થીઓનું ટેકવાન્ડોમાં શાનદાર પ્રદર્શન

શિવમ વિદ્યાલયના વિદ્યાર્થીઓનું ટેકવાન્ડોમાં શાનદાર પ્રદર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં ટેકવાન્ડોનીથર્ડ ગુજરાત ઓપન ચેમ્પિયનશિપ યોજાઇ હતી. ટેકવોન્ડો સ્પોર્ટસ એશોસીએશન ઓફ અમદાવાદ દ્વારા અમદાવાદના કુશાભાઉ ઠાકરે હોલ ખાતે યોજવામાં આવી હતી. સ્પર્ધામાં અમરાઇવાડી વિસ્તારમાં આવેલી શિવમ વિદ્યાલયના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ અદ્દભુત પર્ફોમન્સ આપ્યું હતું. ભાવના પ્રજાપતિ, પ્રિતી ભીલ, અભિષેક રાજપુત, સુહાસ ગાયકવાડ, સની યાદવ, રાહુલ સરોજ, ચેતન ગૌડે ગોલ્ડ મેડલ ટેકવોન્ડો ફાઇટની સ્પર્ધામાં મેળવ્યો હતો. નંદીની બોરાડે, આદિત્ય સિંઘે અને પ્રકાશ ગાયકવાડે સિલ્વર મેડલ અને દિપક પરમારે બ્રોન્ઝ મેડલ ટેકવોન્ડો ફાઇટમાં મેળવ્યો હતો. બીજી ઇવેન્ટમાં ભુમી જાટવ, હિમાંશી વર્મા, શૈલેષ સોલંકી, કરણ પરમારે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ઉપરાંત રાજવીર રાજપુત, અમીત યાદવ, ગૌરવ રાજપુત, મયુર સુરમ અને મનોજ આમરચોલીએ સિલ્વર અને તૃપ્તિએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

taekwando

અન્ય સમાચારો પણ છે...