તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધોરણ 11 સાયન્સ પ્રેક્ટિકલ નોંધપોથી, પુસ્તક અમદાવાદ અને ગાંધીનગરથી મળશે

ધોરણ 11 સાયન્સ પ્રેક્ટિકલ નોંધપોથી, પુસ્તક અમદાવાદ અને ગાંધીનગરથી મળશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ધોરણ11 વિજ્ઞાન પ્રવાહના પુસ્તક-સાયન્સ પ્રેક્ટિકલ નોંધપોથી વિદ્યાર્થીઓને સમયસર મળી રહે તે માટે શાળા પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. વ્યવસ્થાના ભાગરૂપે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના વેચાણ કેન્દ્ર,ગાંધીનગર તેમજ અમદાવાદ (અસારવા સેલ્સ ડેપો,અસારવા પુલ નીચે) ખાતેના પુસ્તકો ઉપલબ્ધ છે. ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાના વિતરકોને પણ પાઠ્યપુસ્તકો પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પુસ્તકોની વધેલી માંગને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા વિતરણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...