• Gujarati News
  • National
  • મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખારીકટ કેનાલની સફાઈ માટે રૂ. 10

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખારીકટ કેનાલની સફાઈ માટે રૂ. 10

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખારીકટ કેનાલની સફાઈ માટે રૂ. 10 કરોડ જેટલો ખર્ચ કરાયો છે. લગભગ 21 કિમી લાંબી ખારીકટ કેનાલની બંન્ને તરફ આવેલા દુકાનદારો અને વેપારીઓ દ્વારા કેનાલમાં કચરો ફેંકીને ગંદકી ફેલાવવા બદલ મોબાઈલ ચેકિંગ સ્કવોડ દ્વારા આવા વેપારીઓ પાસેથી અત્યાર સુધીમાં રૂ. 4 લાખ, 30 હજારની પેનલ્ટી અને દંડ વસૂલ કરાયો છે. આ કેનાલમાં ગંદકી ન ફેલાય તે માટે બે મહિના મોબાઈલ ચેકિંગ સ્ક્વોડ કાર્યરત રહેશે.

અન્ય સમાચારો પણ છે...