• Gujarati News
  • National
  • ગણેશપુરા પાટિયા પાસે ભાઇ બહેનને ટ્રકે કચડતાં મોત

ગણેશપુરા પાટિયા પાસે ભાઇ-બહેનને ટ્રકે કચડતાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી | ધારી ગાંધીનગર સચિવાલયમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતી યુવતી શુક્રવારે સવારે તેના પિતરાઈ ભાઈ સાથે એકટીવા લઇ વતન દિયોદર જઈ રહ્યા હતા, ત્યારે મહેસાણા-અમદાવાદ હાઈવે ગણેશપુરા પાટિયા પાસે ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. જેમાં રોડ પર પટકાયેલા ભાઈ- બહેન ઉપર ટ્રકનાં ટાયર ફરી વળતાં બંનેનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં. નંદાસણ પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી તપાસ શરુ કરાઈ.

અન્ય સમાચારો પણ છે...