• Gujarati News
  • National
  • બાળકોને રમતના સાધનો ભેટ અાપવામાં આવ્યા

બાળકોને રમતના સાધનો ભેટ અાપવામાં આવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકોને રમતના સાધનો ભેટ અાપવામાં આવ્યા
અમદાવાદ ઃ બાળકોના સર્વાંગી વિકાસ માટે અભ્યાસની સાથે શારીરિક અને બૌદ્ધિક શક્તિનો વિકાસ પણ જરૂરી છે. જેના માટે રમતગમત એક અગત્યનું માધ્યમ હોવાથી ગ્રામ્ય વિસ્તારના બાળકોને રમત-ગમત ક્ષેત્રે તૈયાર કરવા માટે ફિનાર ફાઉન્ડેશન દ્વારા સાણંદની ફાંગળી પ્રાથમિક શાળામાં બાળકોને ચેસ, કેરમ, બેન્ડમિન્ટન, લૂડો, દોરડા કૂદ, થ્રો ડિશ, વોલીબોલ, ફૂટબોલ, વગેરે જેવી રમતના સાધનો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકોને તેના ઉપયોગ અને રમતથી થતા ફાયદા વિશે પણ સમજાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...