‘ઈન્ડિયામાં કેબલ બ્રિજના યુગનો ઉદય થયો છે’

alt145ધ બ્રિજ ધ ગેપalt146 કાર્યક્રમ અંતર્ગત સેપ્ટ યુનિવર્સિટીના પ્રોફેસર પાર્થ ઠાકરે કહ્યું કે

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 03:40 AM
‘ઈન્ડિયામાં કેબલ બ્રિજના યુગનો ઉદય થયો છે’
સેપ્ટ યુનિ.માં ‘ધ બ્રિજ ધ ગેપ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની વિવિધ કોલેજમાંથી 37 ટીમોએ ભાગ લીધો હતો. બ્રિજ મેકિંગ કોમ્પિટિશનમાં એક મીટરનો બ્રિજ, જે લૂક વાઈઝ અને લોડિંગ કેપિસિટી વધારે હોય તે મુજબ બનાવવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. જેમાં સ્ટુડન્ટ્સે 20 કિલોથી લઈને 70 કિલો સુધીની ક્ષમતા ધરાવતા બ્રિજના મોડલ્સ રજૂ કર્યા હતા. જ્યારે 37 ટીમોમાંથી 22 ટીમોએ ગઈકાલે જ્યુરી સમક્ષ મોડલ્સ રજૂ કર્યા હતા. કેબલ આધારિત બ્રિજનું હબ જાપાનને ગણવામાં આવે છે. જેમાં સૌથી વધારે લેન્થ ધરાવતો બ્રિજ 900 મીટરની લેન્થમાં છે. આ વિશે વાત કરતા પ્રોફેસર પાર્થ ઠાકરે કહ્યું કે,‘ ઈન્ડિયા કોલકત્તા ખાતે આવેલો વિવેકાનંદ બ્રિજ સૌથી વધારે 547 મીટરની ની લેન્થ ધરાવે છે. આપણે હજૂ સુધી ફૂલ લેન્થવાળા બ્રિજ બનાવી શક્યા નથી.’

Talk on Cable Brige

સેપ્ટની વિનર ટીમના સ્ટુડન્ટ્સ

સેપ્ટ સ્ટુડન્ટસનું મોડલ બન્યું વિનર

બ્રિજ મેકિંગ કોમ્પિટિશનમાં સેપ્ટના બેચરલ ઈન અર્બન ડિઝાઈનના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલો 15.6 કિલોની ક્ષમતાવાળો બ્રિજ વિનર બન્યો હતો. જ્યારે કોમ્પિટિશનમાં 14.2 કિલો કેપિસિટીવાળો બ્રિજ સેકન્ડ રનર્સઅપ રહ્યો હતો.આ કોમ્પિટિશનમાં 22 ટીમોએ ભાગ લઈને આઈસક્રીમ સ્ટિકમાંથી બ્રિજના મોડલ્સ બનાવ્યા હતા.

X
‘ઈન્ડિયામાં કેબલ બ્રિજના યુગનો ઉદય થયો છે’
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App