બાર કાઉન્સિલની ચૂંટણીનું મતદાન ફરી ગુજરાત ક્લબમાં

રેલવેના રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ લેવી પડશે

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 03:40 AM
બાર કાઉન્સિલની ચૂંટણીનું મતદાન ફરી ગુજરાત ક્લબમાં
ગુજરાત કલબમાં રદ કરાયેલી બાર કાઉન્સિલની ચૂંટણી ફરીથી જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજવાના નિર્ણયથી અમદાવાદના ઉમેદવારો સહિત વકીલ આલમમાં વિરોધ સર્જાતા ફરીથી ગુજરાત કલબમાં જ ચૂંટણી યોજવાનો નિર્ણય કરાયો છે.

ચૂંટણી કમિશનર રશ્મિન જાનીએ વકીલોની માંગણી સ્વીકારતા એ જ જગ્યાએ ફરીથી ચૂંટણી યોજવા માટે કડક નિર્ણયો કર્યા છે. જેમાં પોલીગ બુથની અંદર ઉમેદવારો કે તેમના એજન્ટો નહીં રહી શકે.

X
બાર કાઉન્સિલની ચૂંટણીનું મતદાન ફરી ગુજરાત ક્લબમાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App