વીજદરમાં કોઈ વધારો નહીં, મીટર ભાડું નાબૂદ કરાયું

પ્રોફેશનલ ટેક્સ પેટે 163 કરોડ મળ્યા

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 03:40 AM
વીજદરમાં કોઈ વધારો નહીં, મીટર ભાડું નાબૂદ કરાયું
ગુજરાત વીજ નિયમનકારી નિગમે વીજ ગ્રાહકો માટે વીજ દર જાહેર કર્યા છે. નવા વીજ દર 1 એપ્રિલ, 2018થી અમલી બનશે. આમ, રાજ્યની વીજ કંપનીઓ તથા ટોરેન્ટ પાવર દ્વારા કોઈ વીજ દર વધશે નહીં. જેના લીધે અમદાવાદ સહિત રાજ્યના વીજ ગ્રાહકો પર કોઈ વીજ બોજ પડશે નહીં. જર્કે, મીટર ભાડું નાબૂદ કર્યો છે. જેના લીધે ટોરેન્ટ પાવરના ગ્રાહકોને વર્ષે રૂ. 50 કરોડ અને જીયુવીએનએલના ગ્રાહકોને વર્ષે રૂ. 185 કરોડનો લાભ થશે.

X
વીજદરમાં કોઈ વધારો નહીં, મીટર ભાડું નાબૂદ કરાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App